રાષ્ટ્રપતિએ નાણામંત્રીને દહી સાકર ખવડાવ્યા, જાણો આ પરંપરાનું મહત્વ અને બજેટ સાથેનો સંબંધ.
રાષ્ટ્રપતિએ નાણામંત્રીને દહી સાકર ખવડાવ્યા, જાણો આ પરંપરાનું મહત્વ અને બજેટ સાથેનો સંબંધ.
Published on: 01st February, 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નાણામંત્રી નિર્મલા સીતારમણને Union Budget 2026 પહેલાં દહીં-સાકર ખવડાવીને સુકન કર્યા. 1 ફેબ્રુઆરી, 2026 દેશની આર્થિક દિશા માટે મહત્વપૂર્ણ છે. નાણામંત્રી સંસદમાં પોતાનું 9મું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ પહેલાં દહીં-સાકર ખવડાવવાની પરંપરા શુભ શુકન સાથે જોડાયેલી છે. રાષ્ટ્રપતિ ભવનમાં આ ઔપચારિક મુલાકાત દરમિયાન શુભેચ્છા પાઠવવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 9મું બજેટ રજૂ કરશે અને મોરારજી દેસાઈના રેકોર્ડની નજીક પહોંચશે.