ઉદ્ધવ ઠાકરે જૂથમાં બળવાથી લોકસભાનું ચિત્ર બદલાયું
ઉદ્ધવ ઠાકરે જૂથમાં બળવાથી લોકસભાનું ચિત્ર બદલાયું
Published on: 18th June, 2026

ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBTમાં મોટા ભંગાણની શક્યતા વચ્ચે લોકસભાનું રાજકીય ચિત્ર બદલાયું છે. આનાથી NDAમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનો પ્રભાવ વધવાના સ્પષ્ટ સંકેત છે. તાજેતરમાં સંસદીય દળની બેઠકમાં 6 સાંસદોની ગેરહાજરીથી આ વિવાદ વધુ ઘેરો બન્યો છે. મહારાષ્ટ્રથી શરૂ થયેલ આ રાજકીય ગતિવિધિનું કેન્દ્ર હવે દિલ્હી બન્યું છે, જેનો સીધો લાભ એકનાથ શિંદેને મળી શકે છે. લોકસભામાં NDAની તાકાત 300ને પાર પહોંચી શકે છે.