મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદરમાં દિશા સમિતિની બેઠક યોજાઈ
દિવ્ય ભાસ્કર આજે મારું ગુજરાત

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પોરબંદરમાં દિશા સમિતિની બેઠક યોજાઈ

પોરબંદરમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને દિશા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં આવાસ, જલ જીવન મિશન, માર્ગ અને શિક્ષણ સહિતના વિકાસકાર્યોની ગુણવત્તા સાથે ઝડપી અમલવારી પર ભાર મૂકાયો. મંત્રીએ શિક્ષણને વિકાસનો મૂળ આધાર ગણાવી શાળાઓની સુવિધાઓ સુદૃઢ કરવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવા સૂચના આપી.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર