શાંતિ લાંબો સમય રહે તેવી આશા, ઈરાન-US યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ Statement.
શાંતિ લાંબો સમય રહે તેવી આશા, ઈરાન-US યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ Statement.
Published on: 08th April, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ પર ભારતની પ્રતિક્રિયા આવી. President ટ્રમ્પે ઈરાનની સભ્યતાને મીટાવી દેવાની ધમકી આપી હતી, એવા સમયે આ સમજૂતી થઈ. ભારતને આશા છે કે West Asiaમાં શાંતિ જળવાઈ રહેશે. India આ Situation પર ચાંપતી નજર રાખી રહ્યું છે.