ટ્રમ્પની કુટિલ નીતિથી જગતને દુ:ખી કરવાની કળા.
ટ્રમ્પની કુટિલ નીતિથી જગતને દુ:ખી કરવાની કળા.
Published on: 16th April, 2026

અમેરિકા-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ લશ્કરી લક્ષ્યોથી આગળ વધી ઊર્જા સુવિધાઓ પર હુમલાઓ સુધી પહોંચ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીએ તેલના ભાવ વધાર્યા છે, વૈશ્વિક ફુગાવાનું જોખમ વધાર્યું છે. શાંતિ પ્રયાસો માત્ર ટ્રમ્પની ચાલાકી છે. ટ્રમ્પ જગતને બેવકૂફ બનાવી દુ:ખી કરવામાં કુશળ છે. ઈરાનને ઉશ્કેરીને તેઓ એનું નિકંદન કાઢવામાં પણ કંઈ બાકી નહીં રાખે.