ગ્રામ પંચાયત Election: 4564 ગ્રામ પંચાયતોમાં 17728 ફોર્મ સાથે સરપંચની ચૂંટણી
Published on: 10th June, 2025
ગુજરાતમાં 22મી જૂનને ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. કુલ 4564 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે 17728 ફોર્મ ભરાયા છે, જેમાં બનાસકાંઠાની પંચાયતોમાં સૌથી વધુ ફોર્મ નોંધાયા છે. સરપંચ અને સભ્ય માટે ભરાયા બાદ આજે તેમને ચકાસવામાં આવશે અને આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. કેટલાક ગામોએ ચૂંટણીમાં બહિષ્કાર કર્યો છે, જેમ કે મહેસાણાના વિજાપુર જિલ્લાના ગોવિંદપુરા જૂથ પંચાયતમાં. સમરસ થયેલાં ગામોમાં ચૂંટણી વિના સરપંચની નિમણૂંક થઇ રહી છે.

Published at: June 10, 2025
Read More at સંદેશ