નસવાડી તાલુકામાં ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ થઈ.
નસવાડી તાલુકામાં ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ થઈ.
Published on: 11th April, 2026

નસવાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ફોર્મનું વિતરણ અને જમા થવાની કામગીરી થઈ છે. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 142 ફોર્મનું વિતરણ થયું છે, જેમાંથી 38 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. DISTRICT Panchayatની 5 સીટ માટે 81 FORMનું વિતરણ થયુ છે.