છોટાઉદેપુર જિલ્લા અને તાલુકામાં ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ.
છોટાઉદેપુર જિલ્લા અને તાલુકામાં ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ.
Published on: 11th April, 2026

છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો અને 7 તાલુકાની આશરે 150 તાલુકા પંચાયતની બેઠકો માટે ચૂંટણી જંગ જામશે. Bodeli નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર પણ ચૂંટણી થશે. Congress અને AAP ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા, હવે BJP ભરશે. ચૂંટણી 26 April એ યોજાશે.