Menu
Caste Census: જાતિ જનગણનાની નવી તારીખ જાહેર, શરૂ થશે આ દિવસે
Caste Census: જાતિ જનગણનાની નવી તારીખ જાહેર, શરૂ થશે આ દિવસે
Published on: 04th June, 2025

જાતિ જનગણનાના સંદર્ભમાં મોટા સમાચાર આવ્યા છે કે આ પ્રક્રિયા 1 માર્ચ 2027થી શરૂ થવાની શક્યતા છે. આવી જનગણના બે તબક્કામાં છે, જેમાં પ્રથમ તબક્કો માર્ચ 2026માં મેદાની રાજ્યોમાં અને પછી ઓક્ટોબર 2026માં પહાડી વિસ્તારો અને ખાસ રાજ્ય જેમ કે ઉત્તરીય પ્રદેશોમાં કરવામાં આવશે. સરકારે થોડા સમય પહેલા જ આ નિર્ણય લીધો હતો કે એવુ જનગણનાની જરુર છે જે વિવિધ જાતિ સમૂહો અને સામાજિક-આર્થિક સ્થિતિની માહિતી મેળવે. છેલ્લે ભારતમાં 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેમાં 121 કરોડથી વધુ લોકોનો સમાવેશ થયો હતો.