અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા શહેરમાંથી 11,000 રાજકીય બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા.
અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા શહેરમાંથી 11,000 રાજકીય બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા.
Published on: 06th April, 2026

મ્યુનિસિપલ તંત્રએ ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પાર્ટીના હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી શરૂ કરી. અત્યાર સુધીમાં 11,000થી વધુ હોર્ડિંગ્સ, બેનર, ધજા, તોરણ દૂર કરાયા છે અને આ કામગીરી ચાલુ છે. સાતેય ઝોનમાં ટીમો બનાવીને કાર્યવાહી થઈ રહી છે. રાજકીય દબાણ છતાં મ્યુનિ. કર્મચારીઓએ ચૂંટણીલક્ષી પ્રચાર સામગ્રી દૂર કરવાનું ચાલુ રાખ્યું.