EPF vs NPS: ₹10,000 માસિક રોકાણ પર 30 વર્ષે કયું રોકાણ વધુ વળતર આપશે?
EPF vs NPS: ₹10,000 માસિક રોકાણ પર 30 વર્ષે કયું રોકાણ વધુ વળતર આપશે?
Published on: 10th October, 2026

નિવૃત્તિ પછીના આર્થિક સુરક્ષા માટે EPF અને NPS બે મુખ્ય રોકાણ વિકલ્પો છે. જો કોઈ વ્યક્તિ દર મહિને ₹10,000નું રોકાણ 30 વર્ષ સુધી ચાલુ રાખે, તો EPFમાં 8.25% વ્યાજ દરે અંદાજે ₹1.57 કરોડનું ફંડ બની શકે છે. જ્યારે NPSમાં 10% વાર્ષિક રિટર્નના અંદાજ સાથે ₹2.26 કરોડ સુધીનું ફંડ બની શકે છે. EPF નિશ્ચિત વ્યાજદર અને ઓછા જોખમ સાથે સ્થિર વળતર આપે છે, જ્યારે NPS બજાર આધારિત હોવાથી વધુ રિટર્નની સંભાવના સાથે જોખમ પણ ધરાવે છે. બંને યોજનાઓના ઉપાડ અને ટેક્સ નિયમો અલગ છે, તેથી વ્યક્તિગત જરૂરિયાત મુજબ નિર્ણય લેવો હિતાવહ છે.