Menu
જમ્મુ કાશ્મીરના સાંબામાં ફરી શંકાસ્પદ ડ્રોન દેખાયા, ભારતીય સેનાએ તાત્કાલિક તોડી પાડ્યા
જમ્મુ કાશ્મીરના સાંબામાં ફરી શંકાસ્પદ ડ્રોન દેખાયા, ભારતીય સેનાએ તાત્કાલિક તોડી પાડ્યા
Published on: 12th May, 2025

જમ્મુ અનેકાશ્મીરના સાંબા વિસ્તારમાં ફરી શંકાસ્પદ ડ્રોન દેખાયા છે. ભારતીય સેનાએ દરેક ડ્રોનને તોડી નાખવામાં આવ્યાં છે અને કડક કાર્યવાહી શરૂ કરી છે. લાંબા સમય સુધી ચાલેલી તણાવ પરિસ્થિતિ પછી શાંતિની રાત જોઈ મળી છે, પણ આ ડ્રોન દૃશ્યોએ ચિંતાનો વિષય બન્યો છે. બીજી તરફ, અમૃતસરમાં સાવચેતીઓ રૂપે બ્લેકઆઉટ શરૂ કરાયો અને શાળાઓ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઈન્ડિગોએ અમૃતસર એરપોર્ટથી ફ્લાઇટ સેવા પુનઃપ્રારંભ કરી છે. DGMO વચ્ચે બેઠક પણ પૂરી થઈ જેમાં સરહદ પર શાંતિ જાળવવાની સહમતિ થઈ.