Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • ABP Asmita
  • Nirbhay News
  • News Kida
Trending icon મારું ગુજરાત icon IPL 2026 icon દેશ icon Crime icon ઈરાન-ઇઝરાયલ યુદ્ધ icon દુનિયા icon રાજકારણ icon રમત-જગત icon હવામાન icon કૃષિ icon વેપાર icon સ્ટોક માર્કેટ icon પર્સનલ ફાઇનાન્સ icon Science & Technology icon મનોરંજન icon બોલીવુડ icon Career icon Education icon જાણવા જેવું icon સ્વાસ્થ્ય icon ધર્મ એસ્ટ્રો ગેજેટ બિઝનેસ
  1. News
  2. Nirbhay News
ગાંધીનગરના ક્લાસ-1 અધિકારી લાંચ કેસમાં ACBએ કર્યા મોટા ખુલાસા

ગાંધીનગર ઉદ્યોગભવનમાં ફરજ બજાવતા ઊર્જા વિભાગના ક્લાસ-1 અધિકારી અશ્વિન બી. ચૌધરીને ACBએ ₹5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ₹5.51 લાખ રોકડા અને ગિફ્ટ વાઉચરો મળ્યા હતા. વધુ તપાસમાં, ગાંધીનગર અને સુરત સ્થિત તેમના રહેણાંક મકાનોમાંથી ₹1.76 કરોડ રોકડા, સોના-ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવ્યા હતા, જેની કિંમત ₹88.82 લાખ હતી. કુલ ₹2.64 કરોડની મિલકત જપ્ત કરાઈ છે. અધિકારીએ એક અઠવાડિયામાં 100 જેટલી સોલાર પેનલ ફાઇલો મંજૂર કરી હોવાનું સામે આવ્યું છે.

Published on: 01st June, 2026
Read More at Nirbhay News

Download Our App

Get better experience on our mobile app 🚀

Download from Play Store