Washing Machine માટે કયુ ડિટર્જન્ટ બેસ્ટ: લિક્વિડ કે પાવડર?
Washing Machine માટે કયુ ડિટર્જન્ટ બેસ્ટ: લિક્વિડ કે પાવડર?
Published on: 14th August, 2026

મોટાભાગના લોકો કપડા ધોવા માટે Washing Machine નો ઉપયોગ કરે છે, પરંતુ કયું ડિટર્જન્ટ વાપરવું તે અંગે મૂંઝવણમાં હોય છે. લિક્વિડ ડિટર્જન્ટ અને પાવડર ડિટર્જન્ટ બંને કપડાં સાફ કરવામાં અસરકારક છે. જોકે, લિક્વિડ ડિટર્જન્ટ મશીનમાં સરળતાથી ઓગળી જાય છે અને કપડાં પર સફેદ ડાઘ છોડતું નથી. પાવડર ડિટર્જન્ટ ના કણો ઓગળવામાં સમય લે છે અને કપડાં પર રહી શકે છે. લિક્વિડ ડિટર્જન્ટ મશીનની ડ્રેનેજ સિસ્ટમને પણ બ્લોક કરતું નથી, તેથી તે Washing Machine ના સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે વધુ સારો વિકલ્પ છે.