રિયાન પરાગનું મેચ જીત્યા બાદનું અદભુત સેલિબ્રેશન, તેવટિયાની રિવર્સમાં સિક્સ, બટલરથી કેચ છૂટ્યા?
રિયાન પરાગનું મેચ જીત્યા બાદનું અદભુત સેલિબ્રેશન, તેવટિયાની રિવર્સમાં સિક્સ, બટલરથી કેચ છૂટ્યા?
Published on: 05th April, 2026

IPL 2026ની 9મી મેચમાં RR એ GT ને 6 રનથી હરાવ્યું. RR એ 210 રન બનાવ્યા, જ્યારે GT 204 રન જ બનાવી શકી. બટલરથી કેચ છૂટ્યા, અશોક શર્માએ 154.2 kmph ની ઝડપે બોલ ફેંક્યો. રવિ બિશ્નોઈએ T-20 ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરી. સાઈ સુદર્શને 42 ઇનિંગ્સમાં 15મી ફિફ્ટી ફટકારી અને વૈભવે IPLમાં 30 સિક્સર પૂરી કરી. રિયાન પરાગનું સેલિબ્રેશન જોવા જેવું હતું.