વૈભવ સૂર્યવંશીનું પત્તું કપાશે?
વૈભવ સૂર્યવંશીનું પત્તું કપાશે?
Published on: 09th July, 2026

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સિરીઝમાં 0-2થી પાછળ રહેલી ટીમ ઇન્ડિયા માટે પ્રતિષ્ઠાનો જંગ છે. બાકીની બંને મેચ જીતવા માટે પ્લેઇંગ XIમાં મોટા ફેરફારો થઈ શકે છે. 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી, જેણે ડેબ્યૂ કરીને રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ પ્રથમ બે મેચમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે, તેને બેન્ચ પર બેસાડી શકાય છે. તેની જગ્યાએ સંજુ સેમસનની વાપસી થઈ શકે છે, જેણે 2026 T20 World Cupમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સેમસન ફરી એકવાર દબાણ હેઠળ ટીમની લાજ બચાવવાનો પ્રયાસ કરશે.