વડોદરાના જરોદ હાઇવે પર રવિવારે બપોરે આગ લાગી.
વડોદરાના જરોદ હાઇવે પર રવિવારે બપોરે આગ લાગી.
Published on: 13th April, 2026

જરોદ ટોલ રોડ નજીક ચારરસ્તા પાસે રવિવારે બપોરે આકસ્મિક આગ લાગી. સરપંચના પતિ રૂપેશભાઈએ પાણીની ટેન્કર મંગાવી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો. લોકોની મદદથી આગ વધુ પ્રસરે તે પહેલા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી.