AAPને જગ્યા આપી તો દુકાનો તોડી પાડીશું.
AAPને જગ્યા આપી તો દુકાનો તોડી પાડીશું.
Published on: 15th April, 2026

સુરતમાં AAP ઉમેદવાર પાયલ સાકરિયાનો ભાજપ પર ગંભીર આરોપ: કાર્યકરોને ખરીદવાનો પ્રયાસ અને ધમકીઓ અપાઈ રહી છે. ભાજપના શાસનમાં વિકાસ થયો નથી, AAPએ 5 વર્ષમાં કામો કર્યા. કાર્યાલય માટે જગ્યા આપનારને ભાજપ દ્વારા ધમકીઓ અપાય છે કે દુકાન તોડી નાખશું. ચૂંટણીમાં જનતા ભાજપની ગુંડાગર્દીનો જવાબ આપશે. અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ અને કામની રાજનીતિ કરીશું.