Menu
Sonam Raghuwanshi: છેલ્લી ઘડીએ સોનમે હનીમૂન પ્લાન બદલી નાખ્યો
Sonam Raghuwanshi: છેલ્લી ઘડીએ સોનમે હનીમૂન પ્લાન બદલી નાખ્યો
Published on: 10th June, 2025

સોનમ, જેને ઘરની વહૂ નહી દીકરી માનવામાં આવી હતી, તેણે ઓછા સમયમાં પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો. લગ્ન પછી માત્ર 3 દિવસમાં સોનમએ આખો પ્લાન ઘડી લીધો હતો. હનીમૂન માટે ટિકિટ, તારીખ અને જગ્યા તે જ નક્કી કરતી હતી. રાજા અને સોનમ બે અલગ અલગ ઘરેથી હનીમૂન પર ગયા. સોનમે હનીમૂનનું આખું આયોજન કર્યુ અને એવી જગ્યાએ લઈ જવાનું નક્કી કર્યું જ્યાં તે રાજાને સરળતાથી મોતને ઘાટ ઉતારી શકે. હાલ સોનમ ગાઝીપુરમાં પોલીસની સમક્ષ આત્મસમર્પણ કરી ચુકી છે અને તેને મેઘાલય પોલીસ શિલોંગ લઇ જઇ રહી છે.