શશી થરુરના દીકરા ઈશાને હનુમાનજી વિરુદ્ધ બોલનાર અમેરિકનને આપ્યો જડબાતોડ જવાબ
શશી થરુરના દીકરા ઈશાને હનુમાનજી વિરુદ્ધ બોલનાર અમેરિકનને આપ્યો જડબાતોડ જવાબ
Published on: 21st September, 2026

કેરળના કોંગ્રેસ સાંસદ શશી થરુરના દીકરા Ishaan Tharoor એ એક અમેરિકનને હિંદુ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી બદલ સખત જવાબ આપ્યો. જ્યારે એક સોશિયલ મીડિયા યુઝર જેસી હ્યુ એ હનુમાનજીની પ્રતિમા તોડી પાડવાની વાત કરી, ત્યારે Ishaan Tharoor એ જણાવ્યું કે ભારતમાં ખ્રિસ્તી ધર્મ અમેરિકામાં તેના આગમનના 1500 વર્ષ પહેલા આવી ગયો હતો. તેમણે કહ્યું કે ભારતમાં હજારો ચર્ચ છે, છતાં અમેરિકા હનુમાનજીની એક મૂર્તિ સહન નથી કરી શકતું? Ishaan Tharoor, જેઓ એક પત્રકાર છે, તેમણે આ ટિપ્પણીને મૂર્ખતાપૂર્ણ ગણાવી.