ગાંધીધામ ગળપાદરની સોસાયટીમાં પાણીની સમસ્યા.
ગાંધીધામ ગળપાદરની સોસાયટીમાં પાણીની સમસ્યા.
Published on: 12th April, 2026

ગાંધીધામના બાગેશ્રી પામ (ભૂમિ રેસિડેન્સી) સોસાયટીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા. મહિનામાં એકવાર પાણી, તે પણ 30 મિનિટ માટે મળતું હોવાથી રહીશો પરેશાન. ખાનગી ટેન્કર પર નિર્ભર રહેવા મજબુર, આર્થિક બોજો વધ્યો. ગટર વ્યવસ્થા પણ ખરાબ છે. Municipal વોટર ટેન્કરની વ્યવસ્થા કરવા અને પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ (ગટર લાઈન) નાખવાની માંગ.