3 દિવસીય RBI અને મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ
3 દિવસીય RBI અને મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજથી શરૂ
Published on: 05th October, 2026

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ છે, જેના નિર્ણયો 7 ઓક્ટોબરે જાહેર થશે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ફુગાવાના દબાણને કારણે RBI રેપો રેટમાં 0.25% નો વધારો કરી શકે છે, જે EMI પર અસર કરશે. અગાઉ ઓગસ્ટમાં રેપો રેટ 5.25% પર સ્થિર હતો. ક્રૂડ ઓઇલ અને ખાદ્ય ચીજોના ભાવ વધવાથી ફુગાવાનો અંદાજ વધી શકે છે. GDP વૃદ્ધિ દરના અંદાજમાં સુધારો થવાની પણ શક્યતા છે.