માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
Published on: 13th October, 2026

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી સંબંધિત માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની નીચલી કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર વચગાળાની રોક લગાવી દીધી છે. આ મામલે ફરિયાદી મહેશ શ્રીશ્રીમલ અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારી ૪ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ કેસ ૨૦૧૮ માં રાહુલ ગાંધી દ્વારા કરાયેલી ટિપ્પણીથી શરૂ થયો હતો.