મોદી ઓસ્ટ્રેલિયા પ્રવાસે: 40 હજાર લોકોને કરશે સંબોધન
મોદી ઓસ્ટ્રેલિયા પ્રવાસે: 40 હજાર લોકોને કરશે સંબોધન
Published on: 09th July, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ ગુરુવારે ઓસ્ટ્રેલિયાના PM Anthony Albanese સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં Trade Deal અને Defence Deal સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. PM મોદી Bharat-Australia CEO Forum માં પણ ભાગ લેશે અને ત્યારબાદ Melbourne ના Marvel Stadium માં આશરે 40,000 ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે.