Menu
25 વર્ષ  માં ભારત  બનશે દુન્યાનો  શોંથી વધુ  મુસ્લિમ વસ્તી ધરાવતો દેસ બની જશે રીચર્સ  માં ખુલાસો
25 વર્ષ માં ભારત બનશે દુન્યાનો શોંથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેસ બની જશે રીચર્સ માં ખુલાસો
Published on: 10th June, 2025

પ્યુ રીચર્સ સેન્ટર ના અહેવાલ પ્રમાણે, ઇસ્લામ દુનિયાનો સૌથી ઝડપી વિકસતો ધર્મ છે. અનેક ધર્મ માં મુસ્લિમ આબાદીમાં નોંધનીય વધારો થઇ રહ્યો છે અને આની ગ્લોબલ ઈમ્પેક્ટ મહત્વપૂર્ણ હશે. રીચર્સ દર્શાવે છે કે 2050 સુધીમાં ભારતમાં સૌથી મોટી મુસ્લિમ વસ્તી હશે, જે દેશની ડેમોગ્રાફી બદલશે. આ વધારા ને રાજકીય બદલાવ લાવી શકે છે,