Modi Cabinet Decisions: જયપુરમાં નવી મેટ્રો અને કમલા-કલાઈ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી.
Modi Cabinet Decisions: જયપુરમાં નવી મેટ્રો અને કમલા-કલાઈ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી.
Published on: 08th April, 2026

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં ખેડૂતો અને દેશના infrastructure વિકાસ માટે અગત્યની મંજૂરીઓ અપાઈ. જેમાં 5 મોટા PROJECT માટે ₹1,74,207 કરોડ મંજૂર થયા. ખેડૂતોને DAP ખાતરની બોરી ₹1,350માં મળશે, જયપુર મેટ્રો ફેઝ-2 માટે ₹13,038 કરોડ મંજૂર કરાયા, તેમજ કમલા અને કલાઈ HYDRO ELECTRIC PROJECTથી વીજળીની માગ પૂરી થશે.