ભારતીય બોલર્સ નિષ્ફળ, ઈંગ્લેન્ડના ઓપનર્સે 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ભારતીય બોલર્સ નિષ્ફળ, ઈંગ્લેન્ડના ઓપનર્સે 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Published on: 19th July, 2026

IND vs ENG ની ત્રીજી ODI માં ઈંગ્લેન્ડે શાનદાર શરૂઆત કરી, 50 ઓવરમાં 387 રન બનાવ્યા. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ નિષ્ફળ રહી. ઈંગ્લેન્ડના ઓપનર્સ Ben Duckett અને Jacob Bethell ની જોડીએ પ્રથમ વિકેટ માટે 100 થી વધુ રનની ભાગીદારી કરીને લોર્ડ્સ ખાતે ભારત સામે 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. આ મેદાન પર 16 વર્ષ બાદ આવી સિદ્ધિ મળી છે.