રેહાન વાડ્રાની 74 તસવીરો પ્રદર્શનીમાંથી હટાવાતા ભડક્યા પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન વાડ્રાના દિલ્હીના 'બીકાનેર હાઉસ'માં યોજાયેલા ફોટો પ્રદર્શનમાંથી 'વાંધાજનક' ગણીને 74 તસવીરો હટાવવા મુદ્દે વિવાદ સર્જાયો છે. રેહાને આરોપ લગાવ્યો છે કે સંચાલકોએ ત્રિરંગા અને વિરોધ પ્રદર્શનો દર્શાવતી તસવીરો હટાવવા કહ્યું હતું. પ્રિયંકા ગાંધીએ પુત્રને સમર્થન આપતા કહ્યું કે મને તારા પર ગર્વ છે.
