AIથી સાયબર હુમલા વધ્યા, સરકારો નિશાન: રેનસમવેર પાંચ ગણું, વૉઇસ ફિશિંગ 502% વધ્યું
AIથી સાયબર હુમલા વધ્યા, સરકારો નિશાન: રેનસમવેર પાંચ ગણું, વૉઇસ ફિશિંગ 502% વધ્યું
Published on: 04th October, 2026

AIના કારણે સાયબર હુમલાઓની ગતિ અનેક ગણી વધી છે. માઇક્રોસોફ્ટ રિપોર્ટ મુજબ, ભારત વિશ્વના 7 સૌથી વધુ સાયબર પ્રભાવિત દેશોમાં સામેલ છે. છેલ્લા વર્ષમાં રૅન્સમવેર હુમલા પાંચ ગણા વધ્યા છે, જ્યારે માઇક્રોસોફ્ટ ટીમ્સ પર વૉઇસ ફિશિંગમાં 502%નો વધારો થયો છે. QR ફિશિંગ હુમલાઓ પણ નોંધપાત્ર રીતે વધ્યા છે, જેમાં 14.5 કરોડ હુમલા પકડાયા છે. AI એજન્ટોનો ઉપયોગ વધવાની સાથે સાયબર જોખમ પણ વધી રહ્યું છે, જેનાથી ડિફેન્સ સેક્ટર અને સરકારો ટોચના નિશાન બન્યા છે.