દેશભરમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો, કેરળમાં સૌથી વધુ 2000 નવા કેસ
Published on: 10th June, 2025
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6500 નવા કેસ નોંધાયાં છે, જેમાં સૌથી વધુ સંક્રમિત કેરળમાં 2000થી વધુ છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ 6491 એક્ટિવ કેસ છે, તેથી ચિંતા વધી રહી છે. પશ્ચિમ બંગાળ, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ કુલ કેસ વધ્યા છે. ગુજરાતમાં 235 નવા કેસ સાથે એક્ટિવ કેસ 1109 પર પહોંચી ગયા છે. XFG વેરિએન્ટના કેસ પણ 163એ પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરી છે અને દર્દીઓને કોરોનાના લક્ષણો દેખાય તો તરત જ લેબોરેટરીમાં ટેસ્ટ કરવાનું કહ્યું છે.

Published at: June 10, 2025
Read More at સંદેશ