CJP નેતા આશુતોષ રાંકાની અટકાયત
CJP નેતા આશુતોષ રાંકાની અટકાયત
Published on: 27th September, 2026

આસામના ગુવાહાટી ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સહ-સ્થાપક આશુતોષ રાંકા અને તેમના સાથી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. પક્ષની પ્રાદેશિક બેઠક શરૂ થાય તે પહેલાં જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સંગઠનના સ્થાપક અભિજીત દીપકે દાવો કર્યો છે કે પોલીસ ટીમને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે અને વકીલોને પણ મળવા દેવામાં આવી રહ્યા નથી. આશુતોષ રાંકાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી જનતા સામે સત્ય બહાર આવવાથી ડરી ગયા છે.