અંકલેશ્વર આમલાખાડી પરના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરાઈ, વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન અપાયું.
અંકલેશ્વર આમલાખાડી પરના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરાઈ, વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન અપાયું.
Published on: 13th April, 2026

અંકલેશ્વર હાંસોટ રોડ પર આમલાખાડીના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી શરૂ થતા વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન અપાયું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ છે. સલામતીના ભાગરૂપે જૂના બ્રિજને હટાવીને આધુનિક સુવિધાઓ સાથે નવો બ્રિજ બનાવાશે. બ્રિજ તોડવાની કામગીરીને લીધે traffic માટે ડાયવર્ઝન અપાયું છે.