8th Pay Commission: 5 લાખ કે 14 લાખ એરિયર્સ?
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ એરિયર્સ?
Published on: 06th June, 2026

8મા પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર-પેન્શનમાં વધારાની અપેક્ષા છે. સરકાર દ્વારા કમિશનની જાહેરાત કરાઈ છે, પરંતુ વિગતવાર ભલામણો અને અમલીકરણની સમયરેખા હજુ જાહેર નથી. આ વિલંબના કારણે કર્મચારીઓને કેટલું એરિયર મળશે તે પ્રશ્ન છે. સોશિયલ મીડિયા પર 5 લાખથી 14 લાખ સુધીના એરિયરના દાવા થઈ રહ્યા છે. જો 1 જાન્યુઆરી 2026 થી અમલ થઈને એપ્રિલ 2027 થી સુધારેલો પગાર ચૂકવાય, તો 15 મહિનાનું એરિયર મળી શકે છે. કર્મચારીઓ 3.68 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે.