Menu
હિમાચલ પ્રદેશ: કોરોના નોબીોેvirus માટે સરકાર એલર્ટ, COVID Ward તૈયાર
હિમાચલ પ્રદેશ: કોરોના નોબીોેvirus માટે સરકાર એલર્ટ, COVID Ward તૈયાર
Published on: 04th June, 2025

સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે અને હવે એ અસર હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક માસ્ક ફરજીયાત કરાયું છે અને દર્દી સાથે આવતા દરેક વ્યક્તિને માસ્ક પહેરવું જરૂરી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ગંભીર બીમાર લોકો માટે સાવચેતી અત્યંત જરૂરી છે. પ્રાંતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ઈન્દીરા ગાંધી મેડિકલ કોલેજ, શઇમલા માટે ખાસ COVID વોર્ડ તૈયાર કર્યા છે, જેમાં 150 ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. દર્દીઓને શરદી, તાવ, ખાંસી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવારની સલાહ આપી રહ્યા છે.