Covid-19: દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 5000ની નજીક, નવા 564 કેસ નોંધાયા
Published on: 05th June, 2025
ભારતમાં કોરોનાના કેસ વધી જ રહ્યા છે અને 5 જૂને સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી કે એક્ટિવ કેસો 4800થી આટલા વધ્યા છે. સૌથી વધારે પ્રભાવિત રાજયોમાં કેરળ શામેલ છે, જ્યાં એક્ટિવ કેસ 1487 છે. મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં પણ મોટા પ્રમાણમાં કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 564 નવા કેસ નોંધાયા અને 2 લોકોના મૃત્યુ થયાં છે, જેમાં એક પાંચ માસનું બાળક પણ છે. કોવિડ-19ના સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળા દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ આવવી શામેલ છે. વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે.

Published at: June 05, 2025
Read More at સંદેશ