વડોદરાના સુરાશામળ ગામે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા.
વડોદરાના સુરાશામળ ગામે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા.
Published on: 11th April, 2026

શિનોર પોલીસે બાતમીના આધારે સુરાશામળ ગામની સીમમાં જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડ્યા, રૂ. 11,900નો મુદ્દામાલ જપ્ત કર્યો. જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરતા ફ્ફડાટ વ્યાપેલ છે. ઝડપાયેલાઓમાં સુલતાન રાઠોડ, રાકેશ માછી, ઐયુબખા નકુમ, રફીકખા રાઠોડ, શાહરુખ ઉર્ફે ગોટીયો દીવાનનો સમાવેશ થાય છે.