Menu
ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ બન્યો આ સ્ટોર, માત્ર 30 રૂપિયામાં મળશે રસોડાની તમામ વસ્તુઓ
ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ બન્યો આ સ્ટોર, માત્ર 30 રૂપિયામાં મળશે રસોડાની તમામ વસ્તુઓ
Published on: 12th June, 2025

બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલો એક અનોખો સ્ટોલ છેલ્લા કેટલાક સમયથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આ સ્ટોલ પર ખૂબ જ ઓછી કિંમતમાં રોજિંદા જીવનમાં જરૂરી નાની અને મોટી ઉપયોગી ચીજવસ્તુઓ મળે છે. અહીં ગ્રાહકો સસ્તા દરે પ્રાથમિક અને વિશિષ્ટ ઉપયોગની વસ્તુઓ મેળવી શકે છે, જે બજારમાં સરળતાથી મળતી નથી. આ સ્ટોલ લોકોની જિંદગીની દૈનિક જરૂરિયાતો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને અહીં મળતી વિવિધ વસ્તુઓ કિમત અને ગુણવત્તા બંનેમાં સરસ છે.