માલણપુર ગામના ચામુંડા માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા
માલણપુર ગામના ચામુંડા માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા
Published on: 20th May, 2026

ચોરી કરનાર ઇસમ સીસીટીવીમાં કેદમંદિરમાંથી ચાંદીના બે છત્તર મળી રૃ.૧.૨૦ લાખની ચોરીભાવનગર-  રાણપુર તાલુકાનામાલણપુર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢમાં કોઈ અજાણ્યા  ઇસમે