વૈજ્ઞાનિકોની નવી શોધ: 124 પ્રકાશ વર્ષ દૂરના ગ્રહ K2-18b પર ભરપૂર પાણી!
Published on: 29th July, 2025
વિજ્ઞાનીઓએ 124 પ્રકાશ વર્ષ દૂર આવેલા K2-18b નામના ગ્રહ પર ભરપૂર પાણી હોવાની શોધ કરી છે. આ ગ્રહ નેપ્ચ્યુનથી અડધો છે અને લાલ તારાની આસપાસ ફરે છે, જે ચર્ચામાં છે. કેમ્બ્રિજના વિજ્ઞાનીઓએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટાનો ઉપયોગ કરીને તેના વાતાવરણમાં ડિમિથાઇલ સલ્ફાઇડ અને ડિમિથાઇલ ડિસલ્ફાઇડ હોવાનું પણ જણાવ્યું હતું.

Published on: July 29, 2025
Published on: 30th July, 2025