જૂનાગઢ મનપા દ્વારા રાખડી મેળાનું આયોજન: બહાઉદીન કોલેજ પાસે ૧૦થી વધુ સ્ટોલ, સ્વ સહાય જૂથની બહેનોની હસ્તકલા પ્રદર્શિત.
Published on: 29th July, 2025
રક્ષાબંધનને અનુલક્ષીને જૂનાગઢ મહાનગરપાલિકાની UCD શાખા દ્વારા બહાઉદીન કોલેજ પાસે રાખડી મેળાનું આયોજન કરાયું છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓએ ૧૦થી વધુ સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું. સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા હસ્તકલાથી બનાવેલી રાખડીઓ પ્રદર્શિત કરાઈ છે. આ મેળાનો હેતુ લોકોને વિવિધ ડિઝાઇનવાળી રાખડીઓ ખરીદવામાં મદદ કરવાનો છે. UCD શાખા દ્વારા આત્મનિર્ભરતા માટે આ એક પ્રયાસ છે.

Published on: July 29, 2025
Published on: 30th July, 2025