અમદાવાદના વટવા વેટિકન પોલીસ ચોકી ચાર રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય
અમદાવાદના વટવા વેટિકન પોલીસ ચોકી ચાર રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય
Published on: 21st July, 2026

વટવા વિસ્તારમાં વેટિકન પોલીસ ચોકી ચાર રસ્તા પાસે રસ્તા પર પડેલા ભંગાણ અને મોટા ખાડાઓને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો અત્યંત પરેશાન છે. તંત્ર દ્વારા સમારકામ ન થતાં લોકોમાં રોષ છે. બચુભાઈના કુવા તરફ્ જતા મુખ્ય માર્ગ પર આ સમસ્યા હોવાથી દૈનિક હજારો વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. પીક અવર્સમાં ટ્રાફ્કિ જામ થાય છે અને અકસ્માતનો ભય રહે છે. જવાબદાર અધિકારીઓનું ધ્યાન ન જતાં વાહનચાલકો હેરાન થાય છે.