અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ મોડી થતા મુસાફરોનો હોબાળો.
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ મોડી થતા મુસાફરોનો હોબાળો.
Published on: 11th April, 2026

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરોએ હોબાળો મચાવ્યો. SpiceJet airlines ની ફ્લાઈટ્સ મોડી પડતા મુસાફરો રોષે ભરાયા. કુલ 15 flights મોડી પડી, જ્યારે Sharjah જતી ફ્લાઈટ રદ થઇ. કનેક્ટિંગ ફ્લાઈટ્સના શિડ્યુલ પર અસર પડી અને એરપોર્ટ પર તંગદિલી સર્જાઈ. સુરક્ષા જવાનોએ પરિસ્થિતિ થાળે પાડી.