વાંકાનેર પાસે જડેશ્વર જંગલમાં 1000થી વધુ નારિયેળ કીડીઓનું ભોજન બનશે, યુવાશક્તિ ફાઉન્ડેશનની જ્વદયાપૂર્ણ પહેલ.
વાંકાનેર પાસે જડેશ્વર જંગલમાં 1000થી વધુ નારિયેળ કીડીઓનું ભોજન બનશે, યુવાશક્તિ ફાઉન્ડેશનની જ્વદયાપૂર્ણ પહેલ.
Published on: 15th April, 2026

યુવાશક્તિ ફાઉન્ડેશન અને જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વરના જંગલમાં પર્યાવરણ અને જીવદયા માટે પહેલ કરાઈ. 1000થી વધુ નારિયેળમાં 'કીડિયારું' ભરી કીડીઓ માટે મૂકવામાં આવ્યા, પક્ષીઓ માટે પણ આયોજન કરાયું. આ પહેલ દરેક જીવ પ્રત્યે દયા, કરુણાનો સંદેશ આપે છે. યુવાનોએ તડકામાં પણ કામગીરી કરી, પર્યાવરણ અને જીવદયા પ્રત્યે સકારાત્મક સંદેશ આપ્યો. આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વધે તો સારું.