રાજકોટમાં આચારસંહિતા ભંગ, ભાજપ કાર્યાલયમાં મનપા ક્લાર્ક ઉમેદવારી ફોર્મ ભરતા ઝડપાયો.
રાજકોટમાં આચારસંહિતા ભંગ, ભાજપ કાર્યાલયમાં મનપા ક્લાર્ક ઉમેદવારી ફોર્મ ભરતા ઝડપાયો.
Published on: 11th April, 2026

રાજકોટ મનપા ચૂંટણીમાં વિવાદ! મનપા ક્લાર્ક ભાજપ કાર્યાલયે ઉમેદવારોના ફોર્મ ભરતા ઝડપાયો. સરકારી કર્મચારીની તટસ્થતા સામે સવાલ ઉઠ્યા. ક્લાર્કે ફરજ સ્વીકારી, આચારસંહિતા ભંગ થયો. શું કમિશનર પગલાં લેશે? ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પ્રશ્નો ઉભા થયા. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.