ગુજરાત: IFFCO દ્વારા NPK ખાતરના ભાવમાં વધારો, ખેડૂતો માટે માઠા સમાચાર.
ગુજરાત: IFFCO દ્વારા NPK ખાતરના ભાવમાં વધારો, ખેડૂતો માટે માઠા સમાચાર.
Published on: 29th July, 2025

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર! IFFCO દ્વારા NPK ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. પ્રતિ 50 કિલો ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને મોટો આંચકો લાગ્યો છે. આ ભાવ વધારાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર અસર પડશે. ખેડૂતોને હવે મોંઘું ખાતર ખરીદવું પડશે, જેના કારણે ખેતી ખર્ચમાં પણ વધારો થશે.