15મી જુન બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે, તે પહેલા ક્યા વિસ્તારોએ કેવા વરસાદની આગાહી છે?
Published on: 10th June, 2025
ગુજરાત હવામાન મુજબ, આગામી સાત દિવસમાં તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નથી. દક્ષિણ ગુજરાતમાં આવતા અઠવાડિયા સુધીમાં ચોમાસું બેસી જશે તેવું હવામાનના અહેવાલમાં જણાવાયું છે. 15 જૂન પછી, સૈદ્ધાંતિક રીતે એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા વધશે. આ પરિસ્થિતિથી ખેડૂતો અને સામાન્ય જનતાને રાહત મળવાની અપેક્ષા છે.

Published at: June 10, 2025
Read More at News18 ગુજરાતી