Menu
રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધારે 2.83 ઇંચ
રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધારે 2.83 ઇંચ
Published on: 11th May, 2025

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. 11 મે ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 2.83 ઇંચ વરસાદ નોંધાયો. આ વરસાદથી ખેડૂતોના પાક માટે આશા ઊમટી છે.