બોટાદની આ બજારમાં મળશે બાળકોના કપડાં ફક્ત 100 રૂપિયામાં
Published on: 10th June, 2025
બોટાદના પાળીયાદ રોડ પર આવેલું સસ્તા બાળકોના કપડાંનું બજાર મધ્યમ અને આર્થિક રીતે સામાન્ય વર્ગના લોકો માટે ખૂબ લોકપ્રિય બની ગયું છે. અહીં 100 થી 1200 રૂપિયામાં ગુણવત્તાયુક્ત ડ્રેસ, ટોપ, પેન્ટ, શર્ટ, ફ્રોક અને પાર્ટી વેર જેવા વિવિધ પ્રકારના બાળકોના કપડાં સસ્તા ભાવમાં ઉપલબ્ધ છે. આ બજાર બાળકોના કપડાં ખરીદવા માટે પરિવારોની પ્રથમ પસંદ બની રહ્યું છે.

Published at: June 10, 2025
Read More at News18 ગુજરાતી