Ahmedabad Plane Crash:'242 પેસેન્જર, ધુમાડાના ગોટેગોટા, નાસભાગ...', જુઓ પ્લેન ક્રેશના ફોટા
Published on: 12th June, 2025
અમદાવાદમાં મોટી દૂર્ઘટના બની છે. મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. IGP કમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ રવાનાં થઈ ગઈ હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા અને અચાનક જ આ દુર્ઘટના બની હતી. લંડન જતી ફ્લાઇટ અમદાવાદમાં ક્રેશ થતાં હાહાકાર મચી ગયો છે. આ પ્લેન ક્રેશમાં અનેક લોકોના મોતની આશંકા છે.

Published at: June 12, 2025
Read More at સંદેશ