અમદાવાદ Palne Crash: મેડિકલ કોલેજના મેશ પર પડ્યુ વિમાન, વિદ્યાર્થીઓના મૃત્યુની આશંકા
Published on: 12th June, 2025
અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર વિમાન ટેક ઓફની થોડા મિનિટમાં આગ લાગી ડૂબ્યું અને બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના મેસ પર પડી ગયું. આ ઘટનામાં ઘણા એમબીબીએસ વિદ્યાર્થીઓના મૃત્યુની આશંકા વ્યક્ત થઈ રહી છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના લંચ ટાઈમ દરમિયાન 1:38 વાગ્યે બની હતી, ત્યારે મેસમાં વિદ્યાર્થીઓ લંચ કરી રહ્યા હતા. રાહત અને બચાવ કામગીરી ત્વરિત શરૂ કરવામાં આવી છે. દૂર્ઘટનાના ધડાકાનો અવાજ કેટલાંક કિલોમીટર સુધી સંભળાયો અને હાલ 20 વિદ્યાર્થીઓના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. વધુ માહિતી અપડેટ થઇ રહી છે.

Published at: June 12, 2025
Read More at સંદેશ